Election Banner

જમાલપુર પંથકના ક્ષત્રીય ઠાકોર અગ્રણીની ઘર વાપશી થઈ

મોડાસા,તા.૦૧ ડિસેમ્બર 2017 શુક્રવાર

માલપુર ખાતે યોજાયેલ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ક્ષત્રીય ઠાકોર અગ્રણી જયમલસિંહ ખાંટ તેમના ટેકેદારો સહિત કોંગ્રેસમાં જોડાતાં કોંગ્રેસની ડૂબતી નાવને પુનઃ તરવાનું બળ મળ્યું હતું.

માલપુર પંથકના ક્ષત્રીય ઠાકરો અગ્રણી જયમલસિંહ ખાંટ વિસ્તારના પ્રજાજનો સાથે નજીકનો ઘરોબો ધરાવે છે. પ્રજાના પડખે રહેતા આ રાજકીય અગ્રણી બે વાર આ વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકયા હતા.

કોંગ્રેસના આ અગ્રણીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદની વરણી પ્રસંગે મન દુઃખ થતાં પક્ષ સાથે છેડો ફાડી નાખયો હતો. શુક્રવારના રોજ માલપુર ખાતે યોજાયેલ કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે જયમલસિંહ ખાંટ પુનઃપક્ષમાં ટેકેદારો સાથે જોડાતાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓ એ આવકાર્યા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર