Election Banner

મણિશંકર અય્યરના નીચ જાતિના નિવેદન પર હાર્દિકની પ્રતિક્રિયા આપી

- હાર્દિક પટેલે સુરતમાં આપી પ્રતિક્રિયા

સુરત, તા. 08 નવેમ્બર 2017, શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન વિશે આપેલા નિવેદનથી ઠંડીથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

મણિશંકર અય્યરના આ નિવેદન પર સુરતમાં હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું મણિશંકરનું નિવેદન યોગ્ય નથી પરંતુ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સોનિયા ગાંધીને બાર ગર્લ કહ્યા હતા તે પણ યોગ્ય નથી.પરંતુ જયારે મહિલાનું અપમાન કરી શકતા હોય આજે જયારે તેમના પર આવ્યું ત્યારે કહી રહ્યા છે કે જનતા જવાબ આપશે . બસ સમયજ જવાબ આપશે.

કોંગ્રેસ બેકફૂટ પર ગઈ છે તેવા સવાલ ના જવાબ માં જણાવ્યું કે ના મણિશંકર અય્યરને સસ્પેન્ડ કરી દેવાયા છે એમાં કોંગ્રેસને કઈ લેવા દેવા નથી કોંગ્રેસે જણાવ્યું છે કે નિવેદન યોગ્ય નથી તો યોગ્ય નથી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર