Election Banner

ઓછા મતદાન કેન્દ્રો છતાં માંજલપુરનાં ભાજપના ઉમેદવારને સૌથી વધુ મતો મળ્યા

વડોદરા,તા.19.ડીસેમ્બર
વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકમાં માંજલપુર બેઠકમાં સૌથી ઓછા ૨૦૨ મતદાન મથક હોવા છતાં ૧,૬૦,૩૬૭ મતદારોએ મતદાન કર્યું જેમાં ભાજપનાં ઉમેદવાર યોગેશ પટેલને ૧,૦૫,૦૩૬ મત મેળવી સૌથી વધુ મત મેળવ્યા છે.
માંજલપુર બેઠકના ૨૦૨ મતદાન કેન્દ્ર છે શહેરની બીજી બેઠકોના સરેરાશ ૨૫૦ કેન્દ્ર છે
વડોદરા શહેરની પાંચેય બેઠકના સરેરાશ ૨૫૦ થી વધુ બૂથ છે. જ્યારે માંજલપુર બેઠકમાં ૨૦૨ મતદાન મથક આવેલા છે. જેમાં કોંગ્રેસ- ભાજપ વચ્ચે સીધો જંગ રહ્યો હતો.
આ વખતે સતત સાતમીવાર યોગેશ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. ૨૦૧૨ માં યોગેશ પટેલને ૯૨,૬૪૨ મતથી વિજય થયા હતા જ્યારે આ વખતે ૧,૦૫,૦૩૬ મત મેળવી ગત ચૂંટણીની સરખામણીમાં ૧૨,૩૭૪ વધુ મત મેળવ્યા છે.
આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ ઝવેરી કરતા યોગેશ પટેલને ૫૬,૩૬૨ વધુ મત મળ્યા હતા. જ્યારે અપક્ષ અને બીજા નાના પક્ષના દશ ઉમેદવારે પોતાની ડિપોઝીટ ગુમાવી છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર