Election Banner

જાણો... ગુજરાતમાં ભાજપના કેબિનેટમાં કોનો કોનો સમાવેશ?

- વિધાનસભામાં 3 દંડક રહેશે, સ્પીકરના નામ અંગે સસ્પેન્સ યથાવત
- વિજય રૂપાણી સહિત 21 લોકો લેશે શપથ

અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2017, મંગળવાર

ગુજરાતની ચૌદમી વિધાનસભાના મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે. અંતે વિજય રૂપાણીની ટીમની જાહેરાત થઈ છે. આજે રૂપાણી અને પટેલ સહિત 21 લોકો શપથ લેશે.   

વિજય રૂપાણીના મંત્રીમંડળની નામાવલી નીચે મુજબ છે.

કૌશિક પટેલ,
સૌરભ પટેલ,
આર.સી.ફળદુ,
બાબુ બોખીરીયા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા,
ગણપત વસાવા,
દિલીપ ઠાકોર
કુમાર કાનાણી,
પ્રદીપસિંહ જાડેજા,
રમણ પાટકર
જયદ્રથસિંહ પરમાર,
જયેશ રાદડિયા,
દિલીપ ઠાકોર
પરસોત્તમ સોલંકી,
પરબત પટેલ,
ઈશ્વર પરમાર
ઈશ્વર પટેલ,
વિભાવરી દવે,
બચુભાઈ ખાબડ

વિધાનસભામાં 3 દંડક રહેશે
પંકજ દેસાઈ અને ભરતસિંહ ડાભી યથાવત
આર.સી.પટેલ પણ દંડક તરીકે ચાલુ રહેશે.
સ્પીકરના નામ અંગે સસ્પેન્સ યથાવત

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર