Election Banner

રાપર વિધાનસભા વિસ્તારમાં ૧૬,૧૨૪ મતદારોનો વધારો

રાપર વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ૧૬,૧૨૪ મતદારોનો વધારો નોંધાયો છે. આમ, ૨૦૧૪ની લોકસભાની ચુંટણીથી અત્યાર સુધીના મતદારોનો વધારો જોવા મળ્યો છે.

ભુજ ચુંટણી કચેરીમાંથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં વિધાનસભાની યોજાયેલી ચુંટણીમાં રાપર વિધાનસભા મતવિસ્તારમાં ૧,૦૫,૭૩૨ પુરૃષ અને ૯૪,૩૮૫ સ્ત્રી સાથે કુલ ૨,૦૦,૧૧૭ મતદારો હતા.

વર્ષ ૨૦૧૭માં ૧,૧૪,૪૪૫ પુરુષ અને ૧,૦૧,૭૯૬ સ્ત્રી મતદારો સાથે કુલ ૨,૧૬,૨૪૧ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪ના ત્રણ વર્ષના ગાળામાં રાપર બેઠક ઉપર ૧૬,૧૨૪ મતદારોનો વધારો નોંધાયો છે.

જો કે, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ના ગાળા સુધીમાં કુલ ૮૭૧૫ પુરુષ અને ૭૪૧૧ સ્ત્રી મતદારોની સંખ્યા વધી છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર