Election Banner

Amreli

બેઠક નો ચિતાર

95 - અમરેલી વિધાવસભા

સમગ્ર જિલ્લામાં સૌથી વધુ  ૨,૬૮,૦૧૮ મતદારો ધરાવતી અમરેલી બેઠક આ વખતે હાઈ-પ્રોફાઈલ જંગ જોશે. અહીં કુલ ૯ ઉમેદાવાર છે, જેમાંથી ભાજપના બાવકુભાઈ સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે. અહીં પટેલ સમાજના ૮૩ હજાર જેટલા મતદારો છે. આ બેઠક ઉપર ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તે સમયના મંત્રી દિલીપભાઈ સંઘાણીને પરાજય આપ્યો હતો. જ્યારે આ વખતે તેમનો મુકાબલો પક્ષ અને વિસ્તાર બદલીને પણ અગાઉ ચૂંટણી જીતેલા બાવકુભાઈ સામે થશે. પરિણામે આ બેઠક ઉપર કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે.

પાટીદારોના ગઢ ગણાતા અમરેલીની કુલ પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો પર પાટીદોર મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. પાટીદાર અનામત આંદોલનનો પ્રભાવ આ બેઠક પર જોવા મળી રહ્યો છે.

 

બાવકુ ઉધાડ

મિલકત ---

આંતરિક રાજકારણ

પરેશ ધાનાણી

મિલકત ---

આંતરિક રાજકારણ

 

દિલપભાઇ સંઘાણી

મિલકત ૯.૩૦ કરોડ

આંતરિક રાજકારણ

ભાજપ સરકારનાં કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, સામે ૫૦૦ કરોડનાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, જમીનોનું મોટું કૌભાંડ, કુટુંબીજનોના નામે મોટી અસ્કયામતો, જે સામે આર.ટી.આઈ. કાર્યકર્તા નાથાભાઈ સુખડિયાએ લડત ચલાવતાં રાજયપાલના આદેશને પગલે સરકારે પૂર્વ લોકાયુકતને તપાસ સોંપવી

પરેશભાઇ ધાનાણી

મિલકત ૧.૦૩ કરોડ

આંતરિક રાજકારણ

આ બેઠક પર ટિકીટ મેળવવા બાવકુ ઉઘાડે છેક સુધી પ્રયાસ કરેલા, પણ તેમને લાઠી ચૂંટણી લડવાનું કહેવાયું. જો કે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સામે મોટા કોઈ વિવાદ કે આંતરિક જૂથવાદ નથી.

પ્રાગજીભાઇ હીરપરા

મિલકત ૫૧.૯૫ લાખ

આંતરિક રાજકારણ

પ્રાગજી હીરપરા. જી.પી.પી. જિલ્લા પ્રમુખ અગાઉ ભાજપમાં હતા. સંગઠનના હોદેદાર હતાં.


Winner

પરેશ ધાનાણી (Congress)

Votes: 87032

Loser

બાવકુ ઉધાડ (BJP)

Votes: 75003

Lead

Margin: 12029

Winner

પરેશભાઇ ધાનાણી (INC)

Votes: 86583

Loser

દિલપભાઇ સંઘાણી (BJP)

Votes: 56690

Lead

Margin: 29893

Winner

દિલીપ સંઘાણી

Votes: 48767

Loser

પરેશ ધાનાણી

Votes: 44578

Lead

Margin: 4189

Winner

પરેશ ધાનાણી

Votes: 51109

Loser

પરસોત્તમ રૃપાલા

Votes: 34795

Lead

Margin: 16314


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વર્ષ 2017માં અમરેલી વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,30,140
પુરૂષ મતદાર 1,37,625
અન્ય 3
કુલ મતદારો 2,67,768