Election Banner

Anand

બેઠક નો ચિતાર

112 - આણંદ વિધાનસભા

ભાજપના ઉમેદવાર : યોગેશભાઈ રાવજીભાઈ પટેલ

કોંગ્રેસના ઉમેદવાર : કાંતિભાઈ મણીભાઈ સોઢા પરમાર

આણંદ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ વચ્ચે અપક્ષોની ઉપસ્થિતિમાં સીધો જંગ ખેલાનાર છે. રાજકીય તજજ્ઞોના માનવા મુજબ આણંદ બેઠક પર આ વખતે પણ ભાજપ-કોંગ્રેસને સમાન તક રહેલી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસે ગત વિધાનસભામાં નજીવા મતથી પરાજીત થયેલ ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારને પુનઃ ટિકિટ આપતા તેઓએ આ બેઠક પર જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

જો કે ભાજપ દ્વારા ગત વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવારની જગ્યાએ ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઝંપલાવનાર અને હારનો સ્વાદ ચાખેલ ઉમેદવારને ટિકિટ  ફાળવતા ભાજપના કાર્યકરોમાં અસંતોષનો જ્વાળા ભભુક્યો હોવાની ચર્ચા નગરજનોમાં ટોક ઓફ ધ ટંગ બની છે.

૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પટેલ જ્યોત્સનાબેન રાજુભાઈને ૬૩૭૪૫ મત મળ્યા હતા. સામે કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારને ૬૧૯૭૫ મત મળ્યા હતા. આમ પટેલ જ્યોત્સનાબેન રાજુભાઈને ૧૭૭૦ મતની સરસાઈ મળી હતી. ૨૦૧૨માં ભાજપના ઉમેદવાર દિલીપભાઈ મણીભાઈ પટેલને ૮૨૯૫૬ મત મળ્યા હતા. સામે કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારને ૮૧૯૬૯ મત મળ્યા હતા. આમ દિલીપભાઈ મણીભાઈ પટેલે ૯૮૭ મત જેટલી પાતળી સરસાઈથી વિજય હાંસલ કર્યો હતો.

 

યોગેશભાઈ પટેલ (બાપજી)

મિલકત --

આંતરિક રાજકારણ

કાંતિભાઈ (સોઢા) પરમાર

મિલકત --

આંતરિક રાજકારણ

 

કમાભાઈ રાઠોડ

મિલકત ૨૪ કરોડ

આંતરિક રાજકારણ

ભાજપમાં આંતરિક જૂથવાદ નથી. પરંતુ ટિકિટ માટે સહકારી આગેવાન અને કારડીયા રાજપૂત કાનભાનો આગ્રહ વઘુ છે. પક્ષ છોડશે નહીં. પરંતુ ટિકિટ ન મળે તો પક્ષમાં રહીને વિરોધ કરી શકે છે.કોંગ્રેસમાં પણ ટિકિટ ન મળે તો કોઈ બળવો કરે એવી સ્થિતિ જોવા મળતી નથી. જિલ્લા પંચાયતના સભ્ય પંકજસંિહ વાઘેલા ટિકિટ માટેના સબળ દાવેદાર માનવામાં આવતા હતાં. પરંતુ કોળી સમાજનો આ બેઠક પર પ્રભાવ હોવાથી ટિકિટ માટે આગ્રહ રખાતો હતો પરંતુ ભાજપે છેલ્લે કનુભાઈ રાઠોડ પર પસંદગી ઉતારી હતી.

કરમસિંહ પટેલ

મિલકત ૨.૧૨ કરોડ

આંતરિક રાજકારણ

બાવળા તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ છે. જ્યારે સાણંદ તાલુકા પંચાયત કોંગ્રેસની બહુમતિ છે. જ્યારે સાણંદ નગર પાલિકામાં ૧૧ સભ્યો ભાજપના, ૧૦ સભ્યો કોંગ્રેસના છે. તેમજ  બાવળા કોટન સંઘ કોંગ્રેસની બહુમતી સાણંદ સહકારી સંઘ ભાજપની બહુમતિ સાણંદ અને બાવળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાજપ પાસે સાણંદમાં પ્રમુખ કોંગ્રેસના - બહુમતિ ભાજપની એ.ડી.સી. બેંકમાં ભાજપના ડીરેક્ટર છે. જિલ્લા પંચાયતની ૭ બેઠકો પૈકી પાંચ બેઠક પર ભાજપ - બે બેઠક પર કોંગ્રેસના સભ્યો ચૂંટાયા છે.


Winner

કનુભાઈ પટેલ (BJP)

Votes: 67692

Loser

પુષ્પાબેન જોરૂભાઈ ડાભી (Congress)

Votes: 59971

Lead

Margin: 7721

Winner

કરમસિંહ પટેલ (INC)

Votes: 73453

Loser

કમાભાઈ રાઠોડ (BJP)

Votes: 69305

Lead

Margin: 4148

Winner

જયોત્સનાબેન પટેલ

Votes: 63745

Loser

કાંતિલાલ સોઢા

Votes: 61975

Lead

Margin: 1770

Winner

દિલપભાઇ પટેલ

Votes: 74024

Loser

યોગેશ પટેલ

Votes: 45951

Lead

Margin: 28073

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આંતરિક રાજકારણ :

ભાજપ

આણંદ શહેરના સ્થાનિક યોગેશભાઈ પટેલને ટિકિટ અપાઈ છે જ્યારે ચાલુ ટર્મના ધારાસભ્ય રોહિતભાઈ પટેલનું પત્તુ કપાયું છે. તેમજ કેટલાક ટિકિટવાંચ્છુ સ્થાનિક પટેલ અગ્રણીને ટિકિટ ન અપાતા ભાજપમાં આંતરિક અસંતોષ, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ સ્થાનિક નેતાને ટિકિટ અપાતા સંકલનનો અભાવ અને આંતરિક અસંતોષ, ચાલુ ધારાસભ્યની ટિકિટ કપાતા તેઓમાં નારાજગી અને તેમની કામગીરી પ્રત્યે આશંકા ઉભી થતાં ભાજપના કાર્યકરો માટે જવાબ આપવો ભારે પડી રહ્યો છે, જ્ઞાાતિના સમીકરણો સાચવવા ભાજપ માટે પડકારરૃપ, પટેલ જ્ઞાાતિમાં અનેક જૂથો સક્રિય જેને લઈ આ વખતની ચૂંટણીમાં પરિવર્તનના સંકેતો, જો કે ભાજપના જ કેટલાક જવાબદાર કાર્યક્રરોને અંદરખાને એકબીજાથી મતભેદ હોવાથી તેઓ પક્ષ માટે આ વખતે નુકસાનકર્તા બને તેવી સંભાવના છે, આ વખતે પણ ભાજપને મુસ્લીમ મતો મેળવવા મુશ્કેલી યથાવત રહેશે.

કોંગ્રેસ

આણંદ બેઠક પર પટેલ અને ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે દાવેદારી હતી જેમાં ક્ષત્રિયને ટિકિટ મળતાં પટેલ દાવેદાર મેહુલ પટેલ સહિતના પટેલોમાં આંતરિક અસંતોષ જે પક્ષને મુશ્કેલરૃપ બને, આ ચૂંટણીમાં કોંગ્રેસને પણ જુથવાદ નડશે, જ્ઞાાતિના સમીકરણો સાચવવા પક્ષ માટે ભારે પડશે, અપક્ષ ઉમેદવારો પણ કોંગ્રેસ માટે મુશ્કેલરૃપ બનવાની સંભાવના, કોંગ્રેસ પાસે નગરપાલિકામાં સત્તા ન હોવાથી જીત માટે પડકાર.

વિધાનસભા ચૂંટણી 2017 ના સ્ત્રી-પુરૂષ મતદારો અને મતદાનની ટકાવારી

વિધાનસભા

કુલ પુરૂષ મતદારો

પુરૂષ મતદાન

કુલ સ્ત્રી મતદારો

સ્ત્રી મતદાન

અન્ય
મતદારો

અન્ય મતદાન

કુલ

ટકાવારી

112. આણંદ

1,44,429

94,254

1,38,645

85,483

2

0

1,79,737

63.49 %