Election Banner

Chhota Udaipur

બેઠક નો ચિતાર

137- છોટા ઉદેપુર વિધાનસભા

ગત વિધાનસભા ચૂંટણી પ્રમાણે

૨૦૦૭માં ભાજપાના ગુલસીંગ રાઠવા અને કોંગ્રેસના પૂર્વધારાસભ્ય સુખરામ રાઠવા વચ્ચે જંગ જામતા ભાજપાને ૪૪૪૨૨ અને કોંગ્રેસને ૩૮૩૦૪ મત મળ્યા હતા. ભાજપાના ઉમેદવારનો ૬૧૧૮ મતે વિજય થયો હતો. છોટાઉદેપુર બેઠક કોંગ્રેસના પ્રભુત્વ વાળી બેઠક રહી છે. ૧૯૮૫ માં કોંગ્રેસના સુખરામ રાઠવાએ જનતાપાર્ટીના રમણભાઈ રાઠવાને હરાવ્યા હતા. ૧૯૯૦માં કોંગ્રેસના સુખરામ રાઠવાએ જનતાદળના ગુલાબ રાઠવાને પરાજય આપ્યો હતો.

૧૯૯૫માં કોંગ્રેસના સુખરામ રાઠવાએ ભાજપાના સરજુભાઈ રાઠવાને હરાવી હેટ્રિક કરી હતી. ૧૯૯૮માં કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાએ ભાજપાના ગુલાબ રાઠવાને ફરીથી પરાજય આપ્યો હતો. ૨૦૦૨માં હિન્દુત્વનું મોજુ ફરી વળતા ભાજપાના શંકરભાઈ રાઠવાએ કોંગ્રેસના સુખરામ રાઠવાને હરાવ્યા હતા. ૨૦૦૭ માં ભાજપાના ગુલસીંગ રાઠવાએ કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાને હરાવ્યા હતા.

 

જશુભાઈ રાઠવા

મિલકત --

આંતરિક રાજકારણ

મોહનસિંહ સી. રાઠવા

મિલકત ---

આંતરિક રાજકારણ

અર્જૂન રાઠવા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

ગુલસીંગ રાઠવા

મિલકત ૬૪.૯૯ લાખ

આંતરિક રાજકારણ

વડોદરા જિલ્લાની પૂર્વપટ્ટી આદિવાસી વસતિની બહુમતી ધરાવે છે. મુખ્યમંત્રીએ છોટાઉદેપુરને નવો જિલ્લો જાહેર કરી દીધો છે. છોટાઉદેપુરના નવા જિલ્લામાં રાજકિય પ્રભુત્વ જળવાઈ રહે તે માટે ભાજપાના સાંસદ કે જેઓ સ્વ. ઈન્દીરા ગાંધીના સમયે રાજ્યસભાના સાંસદ હતા તે રામ

મોહનસિંહ રાઠવા

મિલકત ૫.૧૪ કરોડ

આંતરિક રાજકારણ

તો સામે પક્ષે કોંગ્રેસની રાઠવા ત્રિપુટી એક થઈ ગઈ છે. પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાના પુત્રએ વિધાનસભાની ટિકીટ માંગી હોવા છતાં સતત આઠ ટર્મથી ચૂંટાતા મોહનસંિહ રાઠવા બેઠક બદલીને જેતપુર પાવીથી છોટાઉદેપુર આવ્યા તમાં તેમણે ખેલદિલી દાખવી ટેકો આપ્યો છે. જ

શંકર રાઠવા

મિલકત ૭૧,૮૬,૨૮૦

આંતરિક રાજકારણ


Winner

મોહનસિંહ સી. રાઠવા (Congress)

Votes: 75141

Loser

જશુભાઈ રાઠવા (BJP)

Votes: 74048

Lead

Margin: 1093

Winner

મોહનસિંહ રાઠવા (INC)

Votes: 65043

Loser

ગુલસીંગ રાઠવા (BJP)

Votes: 62738

Lead

Margin: 2305

Winner

ગુલસંિહ રાઠવા

Votes: 44421

Loser

સુખરામ રાઠવા

Votes: 38304

Lead

Margin: 6117

Winner

શંકરભાઇ રાઠવા

Votes: 58948

Loser

સુખરામ રાઠવા

Votes: 29925

Lead

Margin: 29023

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ગત વિધાનસભા ચૂંટણી પ્રમાણે

સીમાંકનની અસર

છોટાઉદેપુરમાં નવા સીમાંકન બાદ જેતપુરપાવીના ૯૨ ગામોના ૭૩૬૪૩ મતદાર ઉમેરાયા છે. આજ કારણસર છેલ્લી આઠ-આઠ ટર્મથી પાવીજેતપુરની બેઠકપરથી ચૂંટાતા મોહનસિંહરાઠવાને ૪૦ વર્ષ બાદ બેઠક બદલવી પડી છે