Election Banner

Junagadh

બેઠક નો ચિતાર

86 - જૂનાગઢ વિધાનસભા

૮૬- જૂનાગઢ વિધાનસભા બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલીકા ઉપરાંત ૧૭ ગામડા આવે છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૃની ભીખાભાઈ જોષી સામે ૧૩૭૯૬ મતની સરસાઈથી જીત થઈ હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં જીપીપીના ઉમેદવાર લલીતભાઈ સુવાગીયાને ૧૬૩૮૬ મત મળ્યા હતા.

આ ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર ૧૩૨૨૪૧ પુરૃષ તથા ૧૨૩૦૧૮ મહિલા તેમજ ૧૦ અન્ય મતદાર મળી કુલ ૨,૫૫,૨૬૯ મતદારો છે. જૂનાગઢ બેઠક પર લેઉવા પટેલ, મુસ્લિમ, બ્રાહ્મણ, દલિત, લોહાણા મતદારોની સંખ્યા વધુ છે. આથી પાટીદારો અને બ્રાહ્મણ મતદારો કોંગ્રેસને સાથ આપે તો ભાજપને આ બેઠક જીતવી મુશ્કેલ થઈ શકે એમ છે.

 

મહેંદ્રભાઇ મશરૂ

મિલકત ---

આંતરિક રાજકારણ

ભીખાભાઇ જોષી

મિલકત --

આંતરિક રાજકારણ

 

મહેન્દ્ર મશરૂ

મિલકત ૨૯.૫૬ લાખ

આંતરિક રાજકારણ

ભાજપમાં જૂથવાદ છે પણ તેની અસર ચૂંટણી પર થાય તેમ નથી.

ભીખાભાઈ જોષી

મિલકત ૧.૨૧ કરોડ

આંતરિક રાજકારણ

ભીખાભાઈ જોષી સામે કોંગી આગેવાનોમાં વિરોધ ઉઠતા બે જૂથ થયા બાદ સમાધાન હવે અસંતુષ્ટ જુથ સાથે રહે છે કે કેમ? તે રહસ્ય.

લલીત સુવાગીયા

મિલકત -

આંતરિક રાજકારણ

વિ.હી.પ. સાથે જોડાયેલા રહ્યા બાદ પાટીદારનાં મતો મેળવવા ટિકિટ અપાઈ.


Winner

ભીખાભાઇ જોષી (Congress)

Votes: 76850

Loser

મહેંદ્રભાઇ મશરૂ (BJP)

Votes: 70766

Lead

Margin: 6084

Winner

મહેન્દ્ર મશરૂ (BJP)

Votes: 66669

Loser

ભીખાભાઈ જોષી (INC)

Votes: 52873

Lead

Margin: 13796

Winner

મહેન્દ્ર મશરૂ

Votes: 62241

Loser

શહેનાઝબેન બાબી

Votes: 31296

Lead

Margin: 30945

Winner

મહેન્દ્ર મશરૂ

Votes: 60114

Loser

ઇશ્વર ચાચડિયા

Votes: 38834

Lead

Margin: 21280


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

જુનાગઢ બેઠક
 
જુનાગઢ બેઠક પર ભાજપે ધારણા મુજબ જ સિટીંગ ધારાસભ્ય મહેન્દ્ર મશરૃને રીપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પહેલાં તો પાટીદાર અને પાસમાં ભુમિકા ભજવનાર અમિત ઠુંમર નામના નવા નિશાળીયાને ટિકીટ આપી હતી જેઓ ખોડલધામ સાથે  સંકળાયેલા છે. અને કોન્ટ્રાકટર છે. જુનાગઢમાં ખુદ પાસના કાર્યકરોએ તેમનો વિરોધ કરી પુતળાદહન કર્યું હતું. પરંતુ બાદમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બદલાવવામાં આવ્યા અને અમિત ઠુંમરની જગ્યાએ ભીખાભાઇ જોષીને ટિકીટ આપી છે. જો કે આ બેઠક ભાજપની સિક્યોર ગણાય છે.
 
વર્ષ 2017માં જુનાગઢ વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો
મહિલા મતદાર 1,23,018
પુરૂષ મતદાર 1,32,281
અન્ય 10
કુલ મતદારો 2,55,269