Election Banner

Mahuva

બેઠક નો ચિતાર

99 - મહુવા વિધાનસભા
મહુવા બેઠકમાં મહુવાના તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ૧૯૯૮માં આ બેઠક ભાજપે મેળવી તે પછી છેક ૨૦૧૨ સુધી ભાજપ જીત્યું છે.
 
આ બેઠક પર આ વખતે કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈ બારૈયા, ભાજપના ઉમેદવાર આર.સી. મકવાણા, અપક્ષ ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કળસરિયા અને અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના જનસંઘ વખતના આગેવાન બિપીનભાઈ સંઘવી વચ્ચે ચતુષ્કોણીય જંગ છે.
 
મહુવા બેઠક પર કુલ ૨ લાખ ૮ હજાર મતદારો છે. જેમાં એક તરફ ચતુષ્કોણીય જંગ છે અને બીજી બાજુ સરકાર વિરોધી લહેર છે એ જોતા ભાજપ માટે આ સીટ જાળવી રાખવી એ પડકારથી કમ નથી. 
 

 

રાઘવજીભાઇ મકવાણા

મિલકત ---

આંતરિક રાજકારણ

વિજયભાઈ બારૈયા

મિલકત ---

આંતરિક રાજકારણ


Winner

રાઘવજીભાઇ મકવાણા (BJP)

Votes: 44410

Loser

વિજયભાઈ બારૈયા (Congress)

Votes: 30576

Lead

Margin: 13834


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વર્ષ 2017માં મહુવા વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 99,707
પુરૂષ મતદાર 1,08,957
અન્ય 0
કુલ મતદારો 2,08,664